Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસું હવે ધીમે ધીમે સક્રિય બની રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.