ફિફા વર્લ્ડ કપ 2026ની ગ્રુપ Hની નિર્ણાયક મેચમાં સ્પેને ઉરુગ્વેને 1-0થી હરાવી રાઉન્ડ ઓફ 32માં સ્થાન પાક્કું કર્યું છે. એલેક્સ બેનાના નિર્ણાયક ગોલના આધારે સ્પેને મહત્વની જીત નોંધાવી, જ્યારે આ હાર સાથે ઉરુગ્વેની ટૂર્નામેન્ટમાં સફર ગ્રુપ સ્ટેજમાં જ પૂર્ણ થઈ ગઈ છે.