ઉત્તર પ્રદેશના સારણ ખાતે Gautam Adani અને Priti Adaniની હાજરીમાં “અખંડ જ્યોતિ આઈ હોસ્પિટલ–અદાણી સેન્ટર ફોર આઈ ડિસીઝ” માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. Adani Groupની આ પહેલથી આંખોના રોગોની આધુનિક સારવાર અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.