Pushkar Fair 2026: રાજસ્થાનના અજમેરમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વખતે એક ખાસ ઊંટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બીકાનેરથી લાવવામાં આવેલા આ ઊંટને શાહી અંદાજમાં સજાવવામાં આવ્યો છે.