Swirl Transit Hotel Navi Mumbai: ભારતના મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ખાતે 80 રૂમની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરૂ કરવામાં આવી...