ગુજરાતને 2030 સુધી એડ્સ-ફ્રી બનાવવાનો સંકલ્પ, ‘ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન 3.0’નો પ્રારંભ
Intensified IEC Campaign 3.0 Gujarat: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા આજે ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન ૧૨ ઓગષ્ટ 2026 થી 12 ઓક્ટોબર 2026 સુધી ચલાવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ “Let Us Participate, Not Discriminate” (ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ના કરીએ)...
Rupin Bakraniya