Ahmedabad Mumbai Bullet Train: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પર્વતીય ટનલોના પ્રવેશદ્વારો પર ટનલ હૂડ્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભારત ખાતે રેલવે ટનલ્સ માટે આ પ્રકારની ટનલ હૂડ ટેક્નોલોજીનું પ્રથમ વખત ડિઝાઇનિંગ અને અમલીકરણ કરવામાં આવ્યું છે.