Gujarat University Controversy: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને વર્તમાન કુલપતિ પૃથુલ દેસાઈ વચ્ચે થયેલી મુલાકાતને લઈને વિવાદ ઊભો થયો છે.