DoJ કેસથી વિકસિત ભારત સુધી: ગૌતમ અદાણીએ વિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો પર વ્યક્ત કર્યા વિચારો
Gautam Adani DoJ Case: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વભૂમિકા વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘અપની બાત, અપનો કે સાથ’ના બીજા સંસ્કરણમાં વિશ્વાસ, નેતૃત્વ, સંઘર્ષમાંથી મળતા બોધપાઠ અને રાષ્ટ્રનિર્માણમાં દરેક પેઢીની જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
10 ઓગસ્ટે અમેરિકાની U.S. District Court for the Eastern District of New York (EDNY) દ્વારા તેમના વિરુદ્ધ અમેરિકન ન્યાય વિભાગ (DoJ)નો ફોજદારી કેસ...
Rupin Bakraniya