Yami Gautam: મેકર આનંદ એલ. રાયે 16 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી "નયી નવેલી" માં યામી ગૌતમની ભૂમિકાની પ્રશંસા કરી. તેમને સમજાવ્યું કે આ ફિલ્મ ઘરની મહિલાઓથી કેવી રીતે પ્રેરિત છે.