સરકારી નોકરીથી બનશો ‘અમીર’, જાણો 8મા પગારપંચ બાદ કેટલો થશે પગારવધારો
8th Pay Commission Update: 8મા પગાર પંચની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. નાણા મંત્રાલયે તાજેતરમાં તેની સમયરેખા અને પ્રક્રિયા અંગે માહિતી શેર કરી છે. સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જ્યાં સુધી રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી તેનો અમલ ક્યારે થશે તે અંગે અનુમાન લગાવવું અયોગ્ય છે. ઘણા લોકોના મનમાં 8મા પગાર પંચ વિશે પ્રશ્નો છે, જેમ કે તેના અમલીકરણથી કોને ફાયદો થશે, મૂળ પગાર કેટલ
Growth Now News