અદાણી પોર્ટફોલિયોની કંપની અને ભારતની અગ્રણી ખાનગી ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)ને મહારાષ્ટ્રમાં આશરે ₹4,700 કરોડના મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.