Gandhinagar Election 2026 : ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી. ગાંધીનગર રાજ્યનું વહીવટી અને રાજકીય કેન્દ્ર હોવાથી અહીંનું ચૂંટણી પરિણામ ઘણી વખત અલગ જોવા મળ્યું છે.