Russia Military Plane Crash: રશિયામાં મંગળવારે એક મોટો વિમાન અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ સાઇબિરીયાના કેમેરોવો વિસ્તારમાં રશિયન સેનાનું An-12 પરિવહન વિમાન ક્રેશ થયું હતું.