26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની પ્રજાનો અભૂતપૂર્વ ટેકો મળ્યો અને 2024માં તેઓએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 26 મે, 2026ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે.