Gandhinagar Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 18.24 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.