Maharashtra SIR: મહારાષ્ટ્રમાં મતદાર યાદીને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના રેકોર્ડમાં ડેટા સંબંધિત વિસંગતતાઓ સામે આવી છે.