Jamnagar Crime News : જામનગર જિલ્લાના લાલપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ₹80 લાખનો અંગ્રેજી દારૂ પકડવામાં આવ્યો હતો.