
Hemant Soren Mother Roopi Soren Death: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની માતા અને દિવંગત દિશોમ ગુરુ શિબુ સોરેનની પત્ની રૂપિ સોરેનનું બુધવારે રાંચીની હિલ વ્યૂ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ આશરે...

Sudivya Kumar Death : ઝારખંડના રાજકારણ માટે રવિવારની સવાર ભારે શોકના સમાચાર સાથે ઉગી. ગિરિડીહથી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુનું નિધન થયું છે.

રાંચી: ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાંચીમાં 10 ઓગસ્ટે વિધાનસભા ઘેરાવ માટે નીકળેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી ઝપાઝપી, પથ્થરમારો અને હિંસાના મામલે કુલ 600 પ્રદર્શનકારીઓ સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં 100થી વધુ પ્રદર્શનકારીઓને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 500 જેટલા અજાણ્યા પ્રદર્શનકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા...