Ind Vs NZ: ભારતે હેગલી ઓવલમાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે હાર મળી હતી. બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી શરૂ થશે.