Gold Price: ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલાં સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. દિલ્હીના સરાફા બજારમાં ગુરુવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.2,200નો ઉછાળો નોંધાયો.