Salman Khan: સલમાન ખાન હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં, ભાઈજાને પાપારાઝીને ઠપકો આપ્યો હતો. હવે, સલમાન તેમના માટે પોઝ આપતો જોવા મળ્યો છે.