સ

સમાન નાગરિક સંહિતા

Gandhinagar News : ગુજરાતમાં UCC કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી, પુત્ર-પુત્રીને વારસામાં સમાન અધિકાર

Gandhinagar News : ગુજરાતમાં UCC કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી, પુત્ર-પુત્રીને વારસામાં સમાન અધિકાર

Gandhinagar News : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

Vivek Shah
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂર્ણ, ‘વિકસિત ગુજરાત’ની વિકાસયાત્રાને નવી ગતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂર્ણ, ‘વિકસિત ગુજરાત’ની વિકાસયાત્રાને નવી ગતિ

Bhupendra Patel Five Years as Chief Minister: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ બની છે.

Rupin Bakraniya
મધ્યપ્રદેશમાં UCC બિલને કેબિનેટની મંજૂરી, CM મોહન યાદવે કહ્યું- 80% મુસ્લિમ મહિલાઓ સમર્થનમાં

મધ્યપ્રદેશમાં UCC બિલને કેબિનેટની મંજૂરી, CM મોહન યાદવે કહ્યું- 80% મુસ્લિમ મહિલાઓ સમર્થનમાં

Madhya Pradesh UCC Bill: મધ્યપ્રદેશ સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code-UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય કેબિનેટે રવિવારે યોજાયેલી બેઠકમાં UCC-2026 બિલને મંજૂરી આપી છે. હવે આ બિલ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી મોહન યાદવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે રાજ્યમાં 'શું રામ, શું રહીમ, દરેકને સમાન અધિકાર' આપવાના ઉદ્દેશ સાથે આ કાયદો તૈયાર કરવામાં...

Rupin Bakraniya
બંગાળમાં BJPનો માસ્ટર પ્લાન: મહિલાઓને કેશ બેનિફિટ, 6 મહિનામાં બંગાળમાં UCC: ભાજપના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાતો

બંગાળમાં BJPનો માસ્ટર પ્લાન: મહિલાઓને કેશ બેનિફિટ, 6 મહિનામાં બંગાળમાં UCC: ભાજપના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાતો

BJP West Bengal Manifesto 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ઢંઢેરો જારી કર્યો. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. આ જારી કરતી વખતે અમિત શાહે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ, રાજ્યના લોકોને ઘણા વચનો આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર...

Growth Now News