Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ 3 મેચની ODI સિરીઝ માટે ભારત આવી પહોંચી છે. સિરીઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ 5 મેચની T20I સિરીઝ રમાશે.