India Vs West Indies વચ્ચે 5 મેચની T20I સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ લખનૌમાં રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ અડધો કલાક પહેલા થશે.