Air India AI-2379 Pilot Drug Test: 4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની AI-2379 ફ્લાઇટ સાથે બનેલી ઘટનાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આપેલી માહિતી મુજબ, ફ્લાઇટના મુખ્ય પાઇલટનો બીજો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ છે. આ ઘટનામાં ફ્લાઇટ અચાનક આશરે 300 ફૂટ નીચે આવી ગઈ હતી અને 13 મુસાફરો તથા 4 ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયા...