Air India: ગુરુવારે મુંબઈથી બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન અચાનક હવામાં બંધ થઈ જતાં હડકંપ મચી ગયો. પાયલોટે તરત જ રેડિયો પર 'PAN PAN' ની ઇમરજન્સી એલર્ટ જારી કરી. જોકે, રાહતની વાત એ હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને કોઈ મોટી દુર્ઘટના બની નહીં. આ ઘટના ગુરુવારે ફ્લાઇટ AI 2812 (A320 Neo વિમાન) માં બની હતી. ફ્લાઇટ 2:05...