Dahod Fire News: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથીધરા ગામમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે.