
Rinku Singh: કોલકાતાના સ્ટાર IPL બેટ્સમેન રિંકુ સિંહે ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. ત્યારથી તેમના લગ્નની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Rajat Patidar: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ઈન્ડિયા-Aની ટીમમાં ફેરફાર થયો. ઈજાના કારણે રજત પાટીદાર બહાર થયો અને આયુષ બદોનીને સ્થાન મળ્યું.