Cancer Medicine Price Drop: કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોમવારથી કેન્સરની 1,364 દવાઓની સુધારેલી મહત્તમ છૂટક કિંમત (MRP) લાગુ થઈ ગઈ છે.