
Amit Shah Arunachal Meeting: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. તેમણે શનિવારે રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ સરહદ વ્યવસ્થાપનને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

Amit Shah Arunachal Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અરુણાચલ પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અનેક સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.