
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહ દરમિયાન યુવાનોને પડકારોનો સામનો કરવા અને નવી સંભાવનાઓ ઊભી કરવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, "હું પડકારોને પડકારું છું." વડાપ્રધાને જીવનમાં મુશ્કેલીઓથી ડરવાને બદલે તેનો સામનો કરવાની માનસિકતા વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, મરી ગયેલી વિચારસરણી સાથે જીવતા લોકો સાચા અર્થમાં જીવન જીવી શકતા નથી. જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા રાખનારા લોકોએ અશક્ય લાગતા લક્ષ્યો માટે પણ પોતાની જાતને તૈયાર કરવી જોઈએ.

PM Modi IIT Kharagpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહ દરમિયાન યુવાનોને પડકારોનો સામનો કરવા અને નવી સંભાવનાઓ ઊભી કરવા પ્રેરણા આપી હતી.

UP Free Tablet Yojana 2026: ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના યુવાનોને ડિજિટલ શિક્ષણ સાથે જોડવા માટે મોટી પહેલ શરૂ કરી છે.