
Nepal Earthquake Tremors: નેપાળમાં મંગળવારે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 7 વાગ્યે ભૂકંપની અસર બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી હતી.

PM Modi Balen Shah Meet: નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Lowy Asia Power Index 2026: ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એશિયા પાવર ઇન્ડેક્સ 2026માં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતનો એકંદર સ્કોર વધીને 40.5 થયો છે.

નવી દિલ્હીના પુરાણા કિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કરી ભારતની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરી.

PM Modi Manila Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 17 નવેમ્બર 2026ના રોજ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દીવાન પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરુદ્વારામાં માથું ટેકવી પ્રાર્થના કરી હતી.