Sara Arjun: "ધુરંધર" ની મુખ્ય એક્ટ્રેસ સારા અર્જુને તેની દમદાર એક્ટિંગથી ફેન્સને પ્રભાવિત કર્યા છે. હવે તેના આગામી પ્રોજેક્ટનો સમય છે. શું તે રામ ચરણની ફિલ્મમાં જોવા મળશે?