
Rajnath Singh on SIR Protest: ચૂંટણી પંચ અને મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો વચ્ચે ભાજપે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી છે.

Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ‘વિકસિત ભારત’નો સંકલ્પ માત્ર મોટા શહેરો, મોટી યોજનાઓ અને આધુનિક ઇમારતો પૂરતો સીમિત ન હોવો જોઈએ.