Jharkhand Ramgarh Accident: ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના મુખ્ય માર્ગ પર આવેલા NH-33 પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મોતથી શોકનો માહોલ છવાયો છે.