ય

યાત્રાળુ સુરક્ષા

Girnar:સીડીઓ પર 25 ટ્રેકર્સ તૈનાત, વન વિભાગનું મોટું પગલું

Girnar:સીડીઓ પર 25 ટ્રેકર્સ તૈનાત, વન વિભાગનું મોટું પગલું

Girnar: ગિરનારની નવી સીડી પર ગત મહિને બનેલી દુઃખદ માનવ મૃત્યુની ઘટના બાદ યાત્રાળુઓની સુરક્ષા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગે ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર સીડી વિસ્તારમાં કુલ 25 ટ્રેકર્સને ફરજ પર તૈનાત કર્યા છે.

Rahul Desai
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળાઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયા

ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળાઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયા

Girnar Wildlife Safety: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ...

Rupin Bakraniya