Team India: વિમેન્સ એશિયા કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી ન હતી. ભારતને હજુ સુધી મેન્સની એશિયા કપ ટ્રોફી પણ મળી નથી. હાલમાં BCCIએ જાહેરાત કરી છે.