ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા ધોનીને BCCI, રાજકીય નેતાઓ તેમજ દેશભરના ચાહકો સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.