Aravalli: મેઘરજમાં તિરંગા યાત્રાનો ભવ્ય શુભારંભ, દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું નગર
Aravalli: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મેઘરજ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.
Rahul Desai