Bhavnagar શહેરમાં એક યુવાનના અચાનક મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ભાવેશ ધીરુભાઈ વિસાણી નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે.