
Indian Army: ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. ઇંગ્લેન્ડના વેલ્સમાં યોજાયેલી કેમ્બ્રિયન પેટ્રોલિંગ 2026 સ્પર્ધામાં ભારતીય સેનાની અસામ રેજિમેન્ટના જવાનોએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. નાઈકપોરા મેમેન્દર વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુરક્ષાદળોએ આતંકીઓના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે.