Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના પ્રમુખ બનશે. વર્તમાન પ્રમુખ અમર પ્રીત સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. 3,500 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા અનુભવી અધિકારી પ્રમુખ બનશે.