Mitra Shakti 2026: ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મિત્ર શક્તિ-2026’નું 12મું સંસ્કરણ યોજાવા જઈ રહ્યું છે. આ અભ્યાસ માટે બંને દેશોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.