Hardik Pandya: હાર્દિક પંડ્યાને નવી ઈજા થઈ છે. તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડ T20 સિરીઝમાં પણ તેની ભાગીદારી અસંભવિત માનવામાં આવે છે.