ભ

ભવાનીપુર ચૂંટણી પરિણામ 2026

ભવાનીપુરમાં મમતા બેનર્જીને મોટી હાર, શુભેન્દુ અધિકારીએ તેમને 15,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા

ભવાનીપુરમાં મમતા બેનર્જીને મોટી હાર, શુભેન્દુ અધિકારીએ તેમને 15,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા

Bhawanipur Election Result 2026: પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે. બંગાળની ભવાનીપુર બેઠક પર બધાની નજર રહેશે. વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુરથી ચૂંટણી લડી હતી. આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિવેન્દુ અધિકારી છે. મમતા બેનર્જી અને શુભેન્દુ વચ્ચે જોરદાર ટક્કર થવાની ધારણા છે. જો આપણે ભવાનીપુર બેઠકના અગાઉના પરિણામોની વાત કરીએ તો, 2021ની વિધાનસભા ચૂંટણીમાં, TMCના શોભનદેવ ચટ્ટોપાધ્યાય 28719 મતોના માર્જિનથી જીત્યા હતા. ભાજપના રુદ્રનીલ

Rupin Bakraniya