બ

બોલિવૂડ ન્યૂઝ

Honey Singh: મહારાષ્ટ્ર સાયબરે પૂછપરછ માટે બોલાવ્યા, 22 ઑક્ટોબર સુધીનો સમય આપવાનો ઇનકાર

Honey Singh: મહારાષ્ટ્ર સાયબરે પૂછપરછ માટે બોલાવ્યા, 22 ઑક્ટોબર સુધીનો સમય આપવાનો ઇનકાર

Honey Singh: રેપર અને સિંગર યો યો હની સિંહને મહારાષ્ટ્ર સાયબર સેલે પૂછપરછ માટે 16 ઑક્ટોબર 2026ના રોજ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.

Nisha Parmar
Ayushmann Khurrana:‘સ્ક્રિપ્ટ સૌથી પહેલાં’... નવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું ખાસ કારણ

Ayushmann Khurrana:‘સ્ક્રિપ્ટ સૌથી પહેલાં’... નવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું ખાસ કારણ

Ayushmann Khurrana: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની અલગ પ્રકારની ફિલ્મો અને પડકારજનક પાત્રોની પસંદગી માટે જાણીતા છે.

Nisha Parmar
‘લાફ્ટર શેફ્સ’ સીઝન 3ના અંતે ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું- ‘આ શો ખુશીઓ વહેંચવાનું માધ્યમ બન્યો’

‘લાફ્ટર શેફ્સ’ સીઝન 3ના અંતે ભાવુક થઈ અંકિતા લોખંડે, કહ્યું- ‘આ શો ખુશીઓ વહેંચવાનું માધ્યમ બન્યો’

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં તે રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ- અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સીઝન 3’માં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળી હતી. શોના ગ્રાન્ડ ફિનાલે બાદ અંકિતાએ પોતાના સમગ્ર સફરને યાદ કરતાં કહ્યું કે આ માત્ર એક શો નહોતો, પરંતુ લાખો પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું માધ્યમ બન્યો હતો.

Growth Now News