Gold Silver Rate Ahmedabad: 28 નવેમ્બર, શનિવારે અમદાવાદના સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે જોવા મળી રહ્યા છે.
Gold Price Drop 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ પહેલાં દેશવાસીઓને જરૂર ન હોય તો સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી હતી.