MP Food Poisoning: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં એક મેળા દરમિયાન ચાઉમીન ખાધા બાદ 118 લોકોની તબિયત અચાનક બગડી હતી. બીમાર પડેલા લોકોમાં મોટાભાગનાં બાળકોનો સમાવેશ થાય છે.