પીએમ મોદીના વિઝનથી ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયમાં આત્મવિશ્વાસ આવ્યો છે: એસોચેમ
PM Modi Vision Indian Industry: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રજૂ કરેલા ભારતના વિકાસના વિઝનની ઉદ્યોગ અને વેપાર જગતે પ્રશંસા કરી છે. ઉદ્યોગ સંગઠન **એસોચેમ (ASSOCHAM)**નું કહેવું છે કે વડાપ્રધાનના સંબોધનમાં આત્મનિર્ભરતા, ‘વોકલ ફોર લોકલ’, સ્થાનિક ઉત્પાદન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ મજબૂત બનાવવાના ભારથી ભારતીય ઉદ્યોગ અને વેપારી સમુદાયમાં નવો આત્મવિશ્વાસ ઊભો થયો છે.
2047 સુધી...
Rupin Bakraniya